Workflow
challenges
icon
Search documents
Kasauti thi Keerti Sudhi | Sushama Oza | TEDxAdani University Women
TEDx Talks· 2026-02-02 17:12
ગુડ ઇવનિંગ એવરીવન આજે હું ગુજરાતીમાં વાત કરવાની છું મારા જૂના વર્તના દિવસોને યાદ કરીને ગુજરાતીમાં વાત કરવાની છું ક્યાંક બે ચાર શબ્દ હિન્દીના કે અંગ્રેજીના આવે તો ચાલશે મારા બાજી હંમેશા એવું કહેતા કે કસોટી પ્રભુ એની જ કરે જેને માટે પ્રભુને ખાતરી હોય કે આ કસોટીમાંથી પાર ઉતરશે એટલે કસોટી થવી એ એવું માનવાનું કે આપણે પ્રભુની નજીક છીએ પ્રભુને આપણા પર ભરોસો છે ખાતરી છે કે આ તો પાર ઉતરશે જ એટલે એવું માનવાનું શરૂ કર્યું બહુ નાનપણથી કે આપણે તો ચોઝનમન જો કસોટી આવે તો આપણે પ્રભુના ના વાલા આપણે પ્રભુના નજીક એટલી બધી ધાર ...